ઇવેન્ટ

quote icon

જાહેર નોંધ-સુચના

હાલ કોરોના વાયરસ મહામારી ની સરકારી ગાઈડલાઈન , જાહેરનામાં અને આદેશો મુજબ હાલ ઘાર્મિક મેળાવળા પર સદંતર પ્રતિબંધ હોય , જેના કારણે આ વખતે શ્રી હરિબાવા સાલગીરી મહોત્સવ -૨૦૨૧ ll - ૧૧-03-૨૦૨૧ થી તા - ૧3-03-૨૦૨૧ સુધીના તમામ ધાર્મિક આયોજનો ( લોકડાયરો , ભંડારો , મહાપ્રસાદી ) , તથા પાલખીયાત્રા ના તમામ આયોજનો ભાવિક - ભકતોના હિતાર્થે તથા સરકારશ્રીના આદેશો મુજબ હાલ મોકુફ રાખવામાં આવેલ છે થી તમામ શાવિક - ભકતો એ નોંધ લેવી તથા દર્શનાર્થે પધારેલ તમામ ભાવિક - ભકતો એ મારક અવશ્ય પહેરવું તથા સરકારી ગાઈડલાઈન મુજબ પાલન કરવા વિનંતી છે .
શ્રી હરિબાવા સમાધિ મંદિર
મઠ મહેગામ , તા . જી . ભરૂચ
mcleod